ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સોશિયલ મીડિયા પર વિડિયો સંદેશ આપ્યો છે તેમણે જણાવ્યું કે દેશની દીકરીઓ આવી ભાષા કેવી રીતે બોલે જંતર મંતર ની ઘટનાઓને દેશ અને દુનિયાએ જોઈ મને તો ગાળો આપી પરંતુ સાથે સાથે મારી સ્વર્ગીય માતાને પણ ગાળો આપી હું નથી ઇચ્છતો કે કોર્ટ અને અદાલતના ચક્કરમાં તેમની જિંદગી બરબાદ થાય હું એ લોકોને માફ કરવા ઈચ્છું છું આવો સૌ સાથે મળીને દેશને આગળ વધારીએ