TV10 GujaratTV10 Gujarat

આધ્યાત્મિક

આજથી નવરાત્રિનો પ્રારંભ: અમદાવાદમાં ગરબાની રમઝટ માટે ખેલૈયાઓ તૈયાર, આદ્યશક્તિની આરાધના સાથે નવરંગી ઉત્સવનો થશે પ્રારંભ

નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. અનેક ઘરોમાં ઘટસ્થાપના કરવામાં આવે છે, જ્યારે મંદિરોમાં વિશેષ પૂજા, આરતી અને ધાર્મિક કાર્યક્રમો યોજાય છે.

ત્રણ દિવસમાં ૧૫.૮૫ લાખથી વધુ માઈભક્તોએ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી
આધ્યાત્મિક

ત્રણ દિવસમાં ૧૫.૮૫ લાખથી વધુ માઈભક્તોએ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી

અરવલ્લીની ગિરિમાળાઓ ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી પદયાત્રી અને સંઘોનો અવિરત પ્રવાહ અંબાજી તરફ આગળ વધી રહ્યો છે

RAHUL BHATT-AMBAJI·
ગાંધીનગર જિલ્લામાં ગણેશ વિસર્જન માટે વહીવટીતંત્ર દ્વારા કૃત્રિમ કુંડની વ્યવસ્થા: કુદરતી જળસ્રોતોના જતન અને સુરક્ષા અર્થે કલેક્ટરશ્રીની અપીલ

ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૭ અને નગરપાલિકા વિસ્તારોમાં કૃત્રિમ કુંડ તૈયાર કરાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના 76 મા જન્મ દિવસ નિમિત્તે વિશ્વઉમિયાધામમાં રાત્રે 12 વાગ્યે 76,000 દિવડા ઝગમગશે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાતે 12 વાગ્યે મા ઉમિયાની મહાઆરતી કરશે 76 Gen Zના નેતૃત્વમાં રાત્રે 12 વાગ્યે 5000 લોકો વંદે માતરમનું ગાન કરશે

હિંમતનગરની ડિસન્ટ વિદ્યાલયમાં ભક્તિભાવ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી
આધ્યાત્મિક

હિંમતનગરની ડિસન્ટ વિદ્યાલયમાં ભક્તિભાવ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી

ધોરણ-5માં અભ્યાસ કરતા વિદ્યાર્થી આર્ય કોવિદભાઈ સુથારે વિઘ્નહર્તા ગણેશજીની ભાવપૂર્વક વંદના કરી સાથે તેમણે ગણપતિ દાદાના પવિત્ર મંત્રોનું ઉચ્ચારણ કરી કર્યા મંત્ર મુગ્ધ

ભવ્ય શણગાર સાથે વિવિધ પંડાલોમાં બાપ્પા બિરાજમાન
આધ્યાત્મિક

ભવ્ય શણગાર સાથે વિવિધ પંડાલોમાં બાપ્પા બિરાજમાન

નવ દિવસ સુધી ભજન-કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી ગુંજશે ગણેશ પંડાલો

પેરિસમાં હજારો ભક્તો દ્વારા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની 93મી જન્મજયંતીની શાનદાર ઉજવણી
આધ્યાત્મિક

પેરિસમાં હજારો ભક્તો દ્વારા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની 93મી જન્મજયંતીની શાનદાર ઉજવણી

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના ડભોડાના રણછોડરાયજી મંદિરે કૃષ્ણ જન્મોત્સવમાં ગ્રામજનો સાથે સહભાગી થયા

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ગાંધીનગરમાં યોજાયો ભવ્ય "રાજ્યસ્તરીય દ્વિતીય સંસ્કૃત-સપ્તાહ-મહોત્સવ"

ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય જ્યાં સંસ્કૃત સપ્તાહને ‘યોજના’ સ્વરૂપે સ્વીકારી જન-જન સુધી પહોંચાડાશે ગેહે ગેહે સંસ્કૃતમ': દેશના ૭૨૬ જિલ્લાઓ અને IIT-IIM સુધી પહોંચ્યું સંસ્કૃત સપ્તાહ

શ્રાવણ માસનો પ્રારંભઃ ભક્તિ, આસ્થા અને આધ્યાત્મિક ઊર્જાનો પવિત્ર મહિનો
આધ્યાત્મિક

શ્રાવણ માસનો પ્રારંભઃ ભક્તિ, આસ્થા અને આધ્યાત્મિક ઊર્જાનો પવિત્ર મહિનો

શિવ મંદિરોમાં ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવના નાદ થી વાતાવરણ બન્યું ભક્તિમય

સોમનાથ વસ્ત્ર પ્રસાદ દ્વારા ગ્રામીણ મહિલાઓ  આત્મનિર્ભર થઈને બની રહી છે લખપતિ દીદી
આધ્યાત્મિક

સોમનાથ વસ્ત્ર પ્રસાદ દ્વારા ગ્રામીણ મહિલાઓ આત્મનિર્ભર થઈને બની રહી છે લખપતિ દીદી

શ્રી સોમનાથ ટ્રસ્ટના મહિલા સશક્તિકરણના અનોખા સેવાયજ્ઞને પૂજ્ય મોરારીબાપુના સાધુવાદ..

ભારત વિકાસ પરિષદ ઇસનપુર શાખા તરફથી સમજુબા સ્કૂલમાં ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો

600 થી પણ વધુ બાળકોએ ભાગ લીધો અને ગુરુવંદના નું મહત્વ સમજ્યા

થલતેજ રામધામ મંદિર ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ની ભવ્ય ઉજવણી
આધ્યાત્મિક

થલતેજ રામધામ મંદિર ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ની ભવ્ય ઉજવણી

શ્રદ્ધાળુ ઓ એ મંદિર ના મહંત પ. પૂ .શ્રી મોહનદાસજી મહારાજ ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા

વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદરના વિવિધ મંદિરોમાં દર્શન કરી મહંતશ્રીઓના આશીર્વાદ પ્રાપ્ત કર્યા

ગુરુપૂર્ણિમા નિમિત્તે પોરબંદરના વિવિધ ધાર્મિક સ્થળોએ દર્શન-પૂજન કરી મંત્રીશ્રીએ રાજ્યના સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી

ગૌરી વ્રત નિમિત્તે જવારા ડ્રાયફ્રુટ અને ફળફળાદી નું વિતરણ
આધ્યાત્મિક

ગૌરી વ્રત નિમિત્તે જવારા ડ્રાયફ્રુટ અને ફળફળાદી નું વિતરણ

જાયન્ટ્સ હિંમતનગર સહિયર ગ્રુપ દ્વારા સેવાકીય પહેલ

Rahul Bhatt·
લાયન્સ ક્લબ દ્વારા ગાયત્રી દીપ યજ્ઞનું આયોજન