વ્યાપાર

ઇન્ટરનેશનલ મેન્સ ડે પુરુષોના યોગદાનને બિરદાવવાની એક તક છે રોનક ચિરિપાલ
ચિરિપાલ ગ્રુપમાં 500થી વધુ કર્મચારીઓ સાથે ઇન્ટરનેશનલ મેન્સ ડેની ઉજવણી

ધોલેરા SIRમાં હોસ્પિટલ, હોટેલ, સ્કૂલ અને અન્ય શહેરી સુવિધાઓનું મજબૂત માળખું આકાર લઈ રહ્યું છે
VGGS 2027 માં ધોલેરા મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે ભારતનું પ્રથમ સેમિકોન સિટી ગ્રોથનું વ્યાપક અર્થતંત્ર, રોકાણ અને રહેવાલાયક સ્થિતિ માટે મજબૂત માળખું તૈયાર કરી રહ્યું છે

લાભ પાંચમના પવિત્ર અવસરે વેપારીઓએ શુભ મુહૂર્તમાં દુકાનોના પ્રારંભ સાથે કરી સુખ-સમૃદ્ધિની પ્રાર્થના

કતાર, ઓમાન અને UAEમાં વાઈબ્રન્ટ ગુજરાત 2027 માટે ગુજરાત સરકારનું મિશન સફળતાપૂર્વક સંપન્ન; મુખ્ય ક્ષેત્રોમાં વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત બની
ગુજરાત સરકારના ડેલીગેશને અઠવાડિયા સુધી ચાલેલી આ મુલાકાત દરમિયાન ત્રણેય દેશોના સોવરેન વેલ્થ ફંડ્સ, રોકાણ માટેની પ્રમોશન એજન્સીઓ, નાણાકીય સંસ્થાઓ અને ઉર્જા કંપનીઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજી.

GCCI યુથ કમિટી દ્વારા યુવા ઉદ્યોગ સાહસિકો માટે ફિટનેસ, સુખાકારી (વેલનેસ) અને નેટવર્કિંગને પ્રોત્સાહન આપવા માટે “SIP & RUN – GenZ Edit” નું થયેલ આયોજન

યુએઈ અને સિંગાપોરમાં 'એટ ધ ટોપ, બુર્જ ખલીફા' અને 'રિઝોર્ટ્સ વર્લ્ડ સેન્ટોસા' ખાતે ઓનલાઇન બુકિંગ માટે યુપીઆઈ સ્વીકૃતિ શરૂ કરાઈ
ભારતીય પ્રવાસીઓ હવે યુપીઆઈ દ્વારા યુએઈ અને સિંગાપોરમાં સરળતાથી સુવિધાઓ પ્રાપ્ત કરી શકશે

GCCI દ્વારા ભારત–ફ્રાન્સ ડીપ ટેક ઇનોવેશન કોરિડોર અંગે રાઉન્ડ ટેબલનું આયોજન

GCCI દ્વારા “Dubai: The New Destination for Global Business” વિષય પર સત્રનું આયોજન

અમદાવાદમાં ઇમિગ્રેશન અવેરનેસ સેમિનાર યોજાયો, વિઝા અને ઇમિગ્રેશનના નિયમો અંગે અપાયું માર્ગદર્શન

ચિરિપાલ ગ્રૂપે અભિનેતા બમન ઈરાની અને સ્ક્વૉશ ખેલાડી સૂરજ ચંદની ઉપસ્થિતિમાં 54મો સ્થાપના દિવસ ઉજવ્યો

પ્રદૂષણ નિયંત્રણની દિશામાં ગુજરાત સરકારની મોટી જાહેરાત જૂનું વાહન સ્ક્રૅપ કરાવી નવું વાહન ખરીદનારને મળશે 50% સુધીનું મોટું ટૅક્સમાં કન્સેશન

પ્રદૂષણ નિયંત્રણની દિશામાં ગુજરાત સરકારની મોટી જાહેરાત જૂનું વાહન સ્ક્રૅપ કરાવી નવું વાહન ખરીદનારને મળશે 50% સુધીનું મોટું ટૅક્સમાં કન્સેશન

અમદાવાદમાં GCCI યુથ કમિટી દ્વારા ‘ધ વેલ્થ બ્લુપ્રિન્ટ’ સેશન યોજાયું
યુવા ઉદ્યોગસાહસિકોને સંપત્તિ સર્જન, નાણાકીય શિસ્ત અને ટકાઉ બિઝનેસ ગ્રોથ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન.

ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને ‘મધરહૂડ હેમ્પર’ કેટલોગ અને GLPC બુકલેટનું ગાંધીનગર ખાતે વિમોચન
રાજ્યના ૬ જિલ્લાઓની સખી મંડળની બહેનો દ્વારા રૂ. ૧,૪૯૯ થી રૂ. ૨૫૯૯ ની કિંમતના ૭ વિશિષ્ટ હેમ્પર્સ તૈયાર

GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા ‘Nutrition Beyond the Plate’ સત્રનું આયોજન

GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા ‘Nutrition Beyond the Plate’ સત્રનું આયોજન

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સાબરમતી ખાતે ₹1,542 કરોડથી વધુની વિવિધ રેલ પરિયોજનાઓનું લોકાર્પણ, શિલાન્યાસ અને શુભારંભ કરશે

પ્રાકૃતિક ખેતીથી હળદરની ઉપજ બમણી થઇ: વૈજ્ઞાનિકોએ કરેલા પ્રયોગોમાં જબરદસ્ત સફળતા મળી
હળદરની સફળ પ્રાકૃતિક ખેતીથી આવક બમણી થઈ. આ સફળ પ્રયોગથી તમામ ફળ -પાકોમાં પણ સારા પરિણામો મળી રહ્યા છે. સરકાર દ્વારા પ્રયોજિત One Health Missionનો પ્રમુખ આધાર પ્રાકૃતિક ખેતી જ છે: પ્રો. રાજેશ્વર સિંહ ચંદેલ, કુલપતિ, SDAU, સરદારકૃષિનગર

GCCI દ્વારા ફિનલેન્ડ–ગુજરાત નેટવર્કિંગ એન્ડ બિઝનેસ કનેક્ટનું સફળ આયોજન

અમદાવાદ મંડળે ઓગસ્ટ 2026 માં પ્રાપ્ત કરી 800 કરોડથી વધુની આવક

રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે બોમ્બે ક્રીમરીના લોન્ચ સાથે આઇસક્રીમ માર્કેટમાં વ્યૂહાત્મક પ્રવેશની જાહેરાત કરી
ઓથેન્ટિક ડેરી સામગ્રીમાંથી બનેલી, બોમ્બે ક્રીમરી પ્રોડક્ટ્સ એ ભારતની સૌપ્રથમ સુલભ પ્રીમિયમ ડેરી બ્રાન્ડ છે

અમદાવાદ શહેરના તમામ શાહુકારો માટે ઈ-કોઓપ પોર્ટલ પર માહિતી અપલોડ કરવા અને વ્યાજદરના નિયમોનું અક્ષરશઃ પાલન કરવા કડક સૂચના
સમયસર માસિક પત્રકો/ઓડિટ રિપોર્ટ અપલોડ નહીં કરનાર શાહુકારો સામે રજિસ્ટ્રેશન રદ કરવા સહિતની શિક્ષાત્મક કાર્યવાહી કરાશે નિયમોનું ઉલ્લંઘન કરનાર ૧૦૯૬ શાહુકારોને નોટિસ પાઠવવામાં આવી

ગાંધીનગર મહાત્મા મંદિરમાં ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેરનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
6થી 8 ઓગસ્ટ દરમિયાન યોજાનારા TTFમાં 900થી વધુ એક્ઝિબિટર્સ અને દેશના વિવિધ રાજ્યોના પ્રવાસન વિભાગો લઈ રહ્યા છે ભાગ

ફીકી લેડીઝ ઓર્ગેનાઈઝેશન દ્વારા અમદાવાદ માં ધ આર્ટ ઓફ પર્સનલ બ્રાન્ડિંગ પર યોજાયું ઇન્ટરેક્ટિવ સત્ર
પ્રખ્યાત બિઝનેસ સ્ટ્રેટેજિસ્ટ, એજ્યુકેટર અને બેસ્ટ સેલિંગ લેખક CA સાર્થક આહુજા એ જણાવ્યા પર્સનલ બ્રાન્ડિંગના અનુભવો

ભારતીય અર્થતંત્રમાં ઐતિહાસિક ઉછાળો: જુલાઈ 2026માં GST કલેક્શન ₹2.11 લાખ કરોડના ઓલ-ટાઇમ હાઈ પર, UPI ટ્રાન્ઝેક્શનમાં પણ નવો રેકોર્ડ
જુલાઈ 2026ના આ આંકડા સ્પષ્ટપણે સંકેત આપે છે કે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી ઈકોનોમી બનવાના માર્ગ પર અણનમ છે. ટેક્સ કલેક્શન અને ડિજિટલ પેમેન્ટની આ મજબૂત જુગલબંધી દેશના વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહી છે.

