રાજકારણ

હિંમતનગરની શ્રીમતી રૂપાબેન લાધાભાઈ બધિર બાળકોની શાળામાં પ્રભારી મંત્રીશ્રી ડૉ. પ્રધુમન વાજાની ઉપસ્થિતિમાં દિવ્યાંગજનોને સાધન સહાય તથા વિવિધ લાભોનું વિતરણ કરાયું
દિવ્યાંગજનોના સશક્તિકરણ અને તેમને સમાજની મુખ્યધારામાં જોડવા માટે રાજ્ય સરકાર હંમેશ પ્રયત્નશીલ છે.-પ્રભારી મંત્રીશ્રી ડૉ.પ્રધુમન વાજા

ગુજરાત યુનિવર્સિટીમાં ગાંધીજીના શિક્ષણ વિચારો પર વિશેષ વ્યાખ્યાન યોજાયું

જયપુરના ઇગ્નૂ પ્રાદેશિક કેન્દ્ર ખાતે હિન્દી પખવાડિયા-2026ની ઉજવણી

રાજ્યમાં ખાદી અને પોલિવસ્ત્રના ઉત્પાદન પર ૩૦ ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાયની જાહેરાત
આવતીકાલથી તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૬ સુધી મળશે આ વિશેષ પ્રોત્સાહન સહાયનો લાભ અમદાવાદ, ભરૂચ અને વડોદરા ખાતે ખાસ ખાદી પ્રદર્શન-સહ-વેચાણ મેળાઓનું આયોજન

174 મુસાફરોના જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરને ગુજરાત સરકાર આપશે વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ

નવરાત્રી 2026ને લઈ અમદાવાદ પોલીસની મહત્વની બેઠક

સરદાર સરોવર નર્મદા ડેમ રાષ્ટ્રાર્પણ પછી સાતમી વાર ૧૩૮.૬૮ મીટરની મહત્તમ સપાટીએ પહોંચી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કેવડીયામાં ઉમંગ અને ઉલ્લાસમય વાતાવરણમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે નર્મદા નીરના વધામણા કર્યા ૧૦,૪૫૩ ગામો, ૧૯૧ શહેરો તથા ૦૭ મહાનગર પાલિકાઓને એમ કુલ મળીને ગુજરાતની આશરે ૪ કરોડથી વધુ પ્રજાને પીવાનું પાણી પુરું પાડી રહ્યો છે નર્મદા ડેમ

યુવા પ્રોફેશનલથી સંસદ સુધીની સફર: અખિલેશ યાદવે ધનરાજ નથવાણીને રાજ્યસભા માટે આપ્યું સમર્થન

હિંમતનગરની પારુલબા એમ.એસ.ડબલ્યુ. કોલેજમાં સેતુ કાર્યક્રમ યોજાયો

હિંમતનગરની પારુલબા એમ.એસ.ડબલ્યુ. કોલેજમાં સેતુ કાર્યક્રમ યોજાયો

ગુજરાત ATSની મોટી કાર્યવાહી 526 કિલોગ્રામ મેથામ્ફેટામિન અને હેરોઇન ના જથ્થા સાથે પાંચ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાઈ રાષ્ટ્રીય પરિષદ
નવી દિલ્હી ખાતે આયોજિત “રાષ્ટ્રીય કૃષિ પરિષદ – રવિ અભિયાન-૨૦૨૬”માં ગુજરાત સરકાર વતી કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સહભાગી થયા

વોટચોરીના મામલે ગુજરાત કોંગ્રેસનો ઉગ્ર વિરોધ
કોંગ્રેસ કાર્યકરોએ કાળા કપડાં પહેરી અમદાવાદમાં પતંગ હોટલથી સરદાર બાગ સુધી પદયાત્રા કરી, ધરણા-પ્રદર્શન અને ચૂંટણી કમિશનરનું પૂતળું દહન કર્યું

પોષણ માહ દરમિયાન હાથ ધરાયેલી ૨.૪૩ કરોડથી વધુ પ્રવૃત્તિઓ સાથે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર
મહિસાગર, વલસાડ, પાટણ, આણંદ અને મહેસાણા જિલ્લાઓ કામગીરીમાં મોખરે: આરોગ્ય, પંચાયત, ગ્રામ વિકાસ અને શિક્ષણ વિભાગનું શ્રેષ્ઠ યોગદાન

રાજકોટ જિલ્લા કક્ષાની સહકારી સંસ્થાઓ ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ દ્વારા કેન્દ્રીય ભૂગર્ભજળ પ્રાધિકરણની કામગીરીની સમીક્ષા
બેઠકમાં કેન્દ્રીય જળશક્તિ રાજ્યમંત્રી શ્રી ડૉ. રાજ ભૂષણ ચૌધરી પણ ઉપસ્થિત

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ દ્વારા કેન્દ્રીય જળ આયોગની કામગીરીની સમીક્ષા

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલની કર્ણાટકના મુખ્યમંત્રી ડી. કે. શિવકુમાર સાથે બેઠક

ડાક વિભાગ દ્વારા હિન્દી પખવાડિયાનો સમાપન સમારોહ યોજાયો, પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે વિજેતાઓને પુરસ્કૃત કર્યા
રાજભાષા તરીકે હિન્દીએ રાષ્ટ્રીય સ્તરે સંવાદ સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

એશિયન ગેમ્સ ૨૦૨૬માં ગૂંજ્યું ગુજરાતનું નામ રાઇફલ શૂટર ઇલાવેનિલ વાલારીવને શાનદાર પ્રદર્શનથી જીત્યા બે સિલ્વર મેડલ
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ઇલાવેનિલ વાલારીવનને રૂ. ૧.૩૩ કરોડના ખેલપ્રતિભા પુરસ્કારથી સન્માનિત કરાયા

28 સપ્ટેમ્બર શહીદ ભગતસિંહ ની જન્મ જયંતી
આજે પણ યુવા ક્રાંતિકારીઓના આદર્શ છે શહીદ ભગતસિંહ

વિશ્વ હડકવા દિવસ નિમિત્તે અમદાવાદ ગ્રામ્ય આરોગ્ય વિભાગની અપીલ
28 સપ્ટેમ્બર વિશ્વ હડકવા દિવસ

જામળા ખાતે ‘નમો યશગાથા’ નાટકની ભવ્ય રજૂઆત, મોટી સંખ્યામાં ગ્રામજનો બન્યા સાક્ષી

અમદાવાદમાં પ.પૂ. વંદનીય માતાજી ભગવતી દેવી શર્માજીની પુણ્યતિથિ નિમિત્તે ગાયત્રી દીપયજ્ઞનું આયોજન

વર્લ્ડ ટુરિઝમ ડે નિમિત્તે AMCના SWM વિભાગની અનોખી પહેલ : હેરિટેજ પર્યટન સ્થળોએ સ્વચ્છતા અને જનજાગૃતિ અભિયાન

હિંમતનગરના લક્ષ્મીનારાયણ મંદિર ખાતે આજે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 256મું અંગદાન: 46 વર્ષીય મહેશભાઈના અંગદાનથી 5 દર્દીઓને નવજીવન *
નડિયાદના પરિવારે દુઃખની ઘડીમાં લીધો સંવેદનશીલ નિર્ણય: 5 દર્દીઓ માટે આશાનું કિરણ બન્યા મહેશભાઈ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 256મું અંગદાન: 46 વર્ષીય મહેશભાઈના અંગદાનથી 5 દર્દીઓને નવજીવન *
નડિયાદના પરિવારે દુઃખની ઘડીમાં લીધો સંવેદનશીલ નિર્ણય: 5 દર્દીઓ માટે આશાનું કિરણ બન્યા મહેશભાઈ

વિશ્વ પ્રવાસન દિવસે ગિફ્ટ સિટી ખાતે ‘ગુજરાત પ્રવાસન વર્ષ’ની ઉજવણી
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ‘ગુજરાત પ્રવાસન વર્ષ’નો લોગો અને ‘ગુજરાત ફિલ્મ શૂટિંગ પરમિશન પોર્ટલ’ લોન્ચ

