મનોરંજન

સાસુ-વહુની જગ્યાએ હવે સસરા-જમાઈ વચ્ચે થશે ટક્કર, ‘રફ એન્ડ ટફ કન્યા’ 20 નવેમ્બરે રિલીઝ થશે
પિતા-દીકરીના સંબંધો, પ્રેમલગ્ન અને બે પરિવારો વચ્ચેની રમૂજી ખેંચતાણ પર આધારિત ગુજરાતી ફેમિલી કોમેડી; હિતેન કુમાર 30 વર્ષથી કોમેડી રોલ કરવાની રાહ જોઈ રહ્યા હતા



