રમતગમત

ચિરિપાલ ગ્રૂપની સ્પોર્ટ્સ ઈવેન્ટ ‘ચિરિપાલ સ્પાર્ક 2026’નો શુભારંભ
વાર્ષિક સ્પોર્ટ્સ ઈવેન્ટની ત્રીજી આવૃત્તિમાં 10 ટીમો વચ્ચે 9 રમતોની સ્પર્ધા, બાસ્કેટબોલ-ફૂટબોલનો પ્રથમવાર સમાવેશ ચિરિપાલ સ્પાર્ક 2026માં ગ્રૂપના 600થી વધુ કર્મચારીઓએ ભાગ લીધો

ગાંધીનગરમાં ભારતીય કબડ્ડી ટીમોને એશિયન ગેમ્સ માટે ભવ્ય વિદાય
ગાંધીનગરમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે SAIના નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે મંગળવારે ભારતીય પુરુષ અને મહિલા કબડ્ડી ટીમોને એશિયન ગેમ્સ માટે ઉષ્માભેર વિદાય આપવામાં આવી

નિષ્ફળતા થી હાર્યા વિના અમરેલી ના બે યુવા ઓ એ રચ્યો ઇતિહાસ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે અમદાવાદ ખાતે આયોજિત વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ (WAPS)-2026નો પ્રારંભ કરાવ્યો
સ્પોર્ટ્સ એન્જિનિયરિંગ અને સ્પોર્ટ્સ ઇન્જરીના મેડિકલ સાયન્સ ક્ષેત્રે વિશ્વભરના ખેલાડીઓ માટે ગુજરાત મહત્ત્વનું કેન્દ્ર બનીને ઊભરશે

ખેલ મહાકુંભ ૨૦૨૬મા રજીસ્ટ્રેશન માટેનો પોર્ટલ પર પ્રારંભ અંદાજિત ૩૯ રમતોની સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે તા.૨૨ સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે

સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા-SAIના ગાંધીનગર સ્થિત પ્રાદેશિક કેન્દ્રના પ્રાદેશિક નિયામક તરીકે પ્રશાંત સિંહની નિમણૂક કરાઈ

ગાંધીનગરની ટેનિસ ખેલાડી મિતિક્ષા પરમારે ૫૫મા રાષ્ટ્રીય રમતોત્સવમાં રજત ચંદ્રક જીતી ગાંધીનગરનું નામ રોશન કર્યું
કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા ન્યૂ દિલ્હીના ડી.એલ.ટી.એ. સ્ટેડિયમ, આર. કે. પુરમ ખાતે આયોજિત ૫૫મા રાષ્ટ્રીય રમતોત્સવ અંતર્ગત યોજાયેલ લોન ટેનિસ પ્રતિયોગિતા (અંડર-૧૭ ગર્લ્સ) માં

રગ્બી રમતમાં ગુજરાતનો ઐતિહાસિક ડંકો: કચ્છની 'નમ્રતા' ભારતીય અંડર-18 ટીમમાં સ્થાન મેળવનાર રાજ્યની પ્રથમ ખેલાડી બની

અમદાવાદ ખાતે આયોજિત FIBA U18 એશિયા કપ-2026માં ઓસ્ટ્રેલિયાનો ભવ્ય વિજય
ફાઇનલ મેચમાં ચીનને 89-79થી હરાવી ઓસ્ટ્રેલિયાએ ચેમ્પિયનનો ખિતાબ જાળવી રાખ્યો

અમદાવાદમાં FIBA અંડર-૧૮ એશિયા બાસ્કેટબોલ કપનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો
૨૩ ઓગસ્ટ સુધી એશિયા-ઓશિનિયાની ૧૬ શ્રેષ્ઠ અંડર-૧૮ બાસ્કેટબોલ ટીમો વચ્ચે જામશે જંગ

બલ્ગેરિયા ખાતે યોજાયેલી ઈન્ટરનેશનલ મેથેમેટિક્સ કોમ્પિટિશનમાં ભારતીય વિદ્યાર્થીઓનો દબદબો 3 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ મેળવી દેશનું નામ રોશન કર્યું

ગ્લાસગો 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે યાદગાર પ્રદર્શન કર્યું, અને 13 ગોલ્ડ સહિત 39 મેડલ જીતીને મેડલ ટેલીમાં ચોથું સ્થાન હાંસલ કર્યું. આ અભિયાન ભારતીય રમતગમત ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.
શ્રીમતી નીતા એમ અંબાણી ટીમ ઈન્ડિયાને તેના પ્રેરણાદાયી કોમનવેલ્થ ગેમ્સ ગ્લાસગો 2026 અભિયાન બદલ અભિનંદન પાઠવે છે અને સમગ્ર ટુકડીની ઐતિહાસિક સિદ્ધિઓને બિરદાવે છે.

