ક્રાઇમ

DGP કચેરીના ‘જનસંપર્ક કાર્યાલય’ થકી પ્રજાના પ્રશ્નોનું ત્વરિત અને પરિણામલક્ષી નિરાકરણ: ૮ મહિનામાં ૩૧૦ રજૂઆતો સાંભળી, ૨૮ ગંભીર બાબતોમાં તાત્કાલિક FIR નોંધાઈ
કચ્છ, સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના છેવાડાના અરજદારો માટે ન્યાયનું કિરણ બન્યું ‘જનસંપર્ક કાર્યાલય’: નાગરિકો તરફથી મળ્યો ‘Excellent’ પ્રતિસાદ




