ટેકનોલોજી

જુઓ, બોલો અનેચૂકવો! જિયોના AI ચશ્માંથી જ હવે UPI પેમેન્ટની સુવિધા QR કોડ સામે જોઈ, વૉઇસ કમાન્ડ આપી રૂ.5,000 સુધીની ચૂકવણી કરી શકાશે લાઇવ ભાષાંતરની સુવિધાથી ભારતીય ભાષાઓ વચ્ચેનો ભાષાકીય અવરોધ પણ દૂર થશે
ક્રિકેટનો રોમાંચ રહેશે યથાવત: જિયોના AI ચશ્માંમાં લાઇવ ક્રિકેટ કોમેન્ટરીની પણ સુવિધા

વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને નવી ગતિ, રાજધાની રેલવે લાઇન પર 14 પોર્ટલ બીમનું કામ પૂર્ણ

સ્પેસટેક ક્ષેત્રે ગુજરાતે વગાડ્યો ડંકો, ગુજરાતી સ્ટાર્ટઅપે તૈયાર કરેલો થર્મલ ઇન્ફ્રારેડ કેમેરા 1 ઓક્ટોબરે અંતરીક્ષમાં થશે લૉન્ચ
ભારતમાં ખાનગી કંપનીએ બનાવેલો પ્રથમ થર્મલ ઇન્ફ્રારેડ કેમેરા, સામાન્ય સેટેલાઇટ કેમેરાને ન દેખાય તેવી પૃથ્વી પર ગરમીની તસવીરો લેવામાં સક્ષમ

ગુજરાત જાહેર સેવા આયોગે ‘અવસર’ મોડ્યૂલ વિકસાવ્યું
અવસર’ મોડ્યૂલથી જાહેર સાહસો,સહકારી વિભાગો, પ્રતિષ્ઠીત ખાનગી સંસ્થાઓમાં રોજગારીની તક સર્જાશે



