ભગવાન જગન્નાથજી ની 149 મી રથયાત્રા
જમાલપુર મંદિર ખાતે ભાવિક ભક્તોની ભારે ભીડ
J
Jatin Bhatt 
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા નિમિત્તે મોટી સંખ્યામાં અમદાવાદના નગરજનો જગતના નાથના દર્શન કરવા માટે મોડી રાતથી જ મંદિરમાં આવી ગયા હતા આ પ્રસંગે સમગ્ર મંદિરને રોશની થી શણગારવામાં આવ્યું હતું
આ લેખ કેવો લાગ્યો?
શું આ લેખ તમને ઉપયોગી લાગ્યો? શેર કરો:
