છેલ્લા કેટલાક દિવસથી જંતર મંતર પર ચાલી રહેલા સીજેપી ના આંદોલનને આજે પહેલી સફળતા મળી છે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને હાલ રાજીનામું આપ્યું છે ધર્મેન્દ્રપ્રધાનના રાજીનામા બાદ વિદ્યાર્થીઓએ છાત્ર એકતા જિંદાબાદના નારા લગાવ્યા હતા. તો હજુ પણ બીજી બે માંગણીઓ બાકી હોવાથી પ્રદર્શન ચાલુ રહેશે તેવી જાહેરાત કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજીત દીપકે એ કરી હતી રાજીનામાં બાદ ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે હું ક્યારેય પણ જવાબદારીમાંથી ભાગ્યો નથી