અમદાવાદ મેટ્રોએ પ્રતિદિન ૨ લાખ મુસાફરીનો આંકડો હાંસલ કર્યો
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)ને જણાવ્યુ હતું કે ચાલુ માસ દરમિયાન અમદાવાદ મેટ્રોમાં પ્રતિદિન ૨ લાખ સુધીની મુસાફરી નોંધાઈ છે. ઉલ્લેખીનીય છે કે આ સિદ્ધિ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાતી IPL, વર્લ્ડ કપ જેવી મોટી ક્રિકેટ મેચો અથવા Coldplay જેવા મોટા મ્યુઝિક કોન્સર્ટ કે કોઈ પણ મેગા ઇવેન્ટ ના હોય તેવા દિવસોની મુસાફરીની સંખ્યા છે.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
દરરોજની મુસાફરી માટે મેટ્રોને પ્રથમ પસંદગી બનાવવા બદલ GMRC તમામ મુસાફરોનો આભાર વ્યક્ત કરે છે. મુસાફરોનો વધતો વિશ્વાસ અને સતત સહકાર અમદાવાદ મેટ્રોની સેવાઓને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં મેટ્રો મા મુસાફરી કરતા લોકોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે અને અનેક લોકો માટે મેટ્રો ઉપયોગી સાબિત થઈ રહી છે અને અમદાવાદ મેટ્રો હવે અમદાવાદીઓ ની લાઈફ લાઈન બની રહી છે

