ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) માટે નવા કુલપતિની નિમણૂક ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે તા. 3 ઓગસ્ટ, 2026ના રોજ જાહેરનામું બહાર પાડીને ડૉ. વૈભવ ડી. ભટ્ટની ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU), અમદાવાદના ઇન્ચાર્જ કુલપતિ (In-charge Vice Chancellor) તરીકે નિમણૂક કરી છે. આ નિમણૂક ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી અધિનિયમ, 2007ની કલમ 11(7) હેઠળ કરવામાં આવી છે. � સરકાર દ્વારા નિયમિત કુલપતિની નિમણૂક ન થાય ત્યાં સુધી અથવા આગળનો હુકમ ન થાય ત્યાં સુધી તેઓ ઇન્ચાર્જ કુલપતિ તરીકે ફરજ બજાવશે.