આ કાર્યક્રમ રાજ્ય બાળ સંરક્ષણ આયોગ,ગુજરાત રાજ્ય, ગાંધીનગર ના સભ્યશ્રી વર્ષાબેન પટેલ ના અધ્યક્ષતા માં યોજાયેલ જેમાં તલોદ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષશ્રી નરેન્દ્રસિંહ ઝાલા, આંત્રોલી વાસ પુંજાજી તેમજ આજુબાજુના ગામોના સરપંચશ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બાળ લગ્ન જેવા સામાજિક દૂષણને જડમૂળથી નાબૂદ કરવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને નાની વયે થતા લગ્નને કારણે બાળકોના આરોગ્ય અને શિક્ષણ પર થતી ગંભીર વિપરીત અસરો વિશે સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત, સમાજમાંથી આ કુરીવાજને અટકાવવા માટે સામાજિક આગેવાનો અને ગ્રામજનો દ્વારા કરવામાં આવતા પ્રયાસોની સરાહના કરી, તેમાં સૌનો સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

કાર્યક્રમના અંતે “ સાબરકાંઠા જિલ્લો બાળ લગ્ન મુક્ત જિલ્લો બને” તેવા દ્રઢ સંકલ્પ સાથે ઉપસ્થિત સૌને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવેલ