ભારત હવામાન વિભાગ, અમદાવાદ દ્વારા જારી કરવામાં આવેલ હવામાનની આગાહી મુજબ ગાંધીનગર જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ, ગાજવીજ અને પવન સાથેના વાતાવરણની શક્યતા દર્શાવવામાં આવી છે.

નાગરિકોની સુરક્ષા અને વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સાવચેતીના પગલારૂપે તા.૩૧ જુલાઈના રોજ ગાંધીનગર જિલ્લાની તમામ આંગણવાડીઓ, પ્રાથમિક તથા માધ્યમિક સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર તમામ શાળાઓ તથા કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે અને રજા જાહેર કરવામાં આવી છે.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

‌     નાગરિકોને પણ વરસાદ અને વીજળીના કડાકા-ભડાકા દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા, વીજળીના થાંભલાઓથી દૂર રહેવા અને વૃક્ષો નીચે ઉભા ન રહેવા ઉપરાંત કોઈપણ કટોકટીની સ્થિતિમાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્નનો સંપર્ક કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.