આજ રોજ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના નવિન કાયઁલયનુ મોતીપુરા , હિંમતનગર ખાતે ઓપનિંગ કરવામાં આવ્યું જેમા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા, વિપક્ષ નેતા ડો.તુષારભાઇ ચૌધરી, પૂર્વ સાંસદ મધુસૂદન મિસ્ત્રી , નઇમબેગ મિઝાઁ , હિતેન્દ્ભભાઇ પિઠાડીયા, દિનેશભાઇ ગઢવી, , પુવઁ ઘારાસભ્ય જશુભાઇ પટેલ, બાબુજી ઠાકોર, કમલેન્દ્સિહ , ગજેન્દ્રસિંહ,રતનબેન સુતરીયા , બિંદુબા,કમળાબેન , રેખાબેન , સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકી ઉપસ્થિત રહી ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીમાં એક થઇ સાબરકાંઠા કોંગ્રેસે ૪ એ વિધાનસભા જીતવા હાકલ કરી અને સાથે મોતીપુર , હિંમતનગર ખાતે જિલ્લા કાયઁલય માટે નવિન જગ્યા આપનાર પૂવઁ પ્રમુખ અશોકભાઈ પટેલ અને કનુભાઈ ભાટનો સવિશેષ આભાર વ્યક્ત કરેલ આ પોગા્મ સફળ કરવામાં મહેનત કરના જિલ્લા મહામંત્રી પ્રિયવદન પટેલ, માઇનોરેટી ચેરમેન ટી.વી પટેલ, મનોજ બારોટ , કુમાર ભાટ,રણછોડ પરમાર, મુકેશભાઇ પટેલ સૌ ને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા તેમજ મોટી સંખ્યામાં તાલુકા-શહેર- ફ્ન્ટલ સેલના પ્રમુખ તેમજ સૌ હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.