અમૃત ઠાકોર
પાટણ.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
બનાસકાંઠા જિલ્લાના
ઓગડ તાલુકાના ચાંગા ગામના 3 વર્ષીય બાળક નું ચાંદીપુરમ વાયરસ થી પાટણ ખાતે સારવાર દરમ્યાન મોત થતા આરોગ્ય વિભાગ સતર્ક થયું હતું બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગના રોગ નિયંત્રણ અધિકારી તેમજ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી એ ગામની મુલાકાત કરી અસરગ્રસ્ત વિસ્તારોમાં પાવડર નો છંટકાવ કરી ગ્રામજનો ને સાવચેતી રાખવા સૂચનો કર્યા હતા જિલ્લા આરોગ્ય ની ટીમે ગામલોકો મુલાકાત કરી હતી અને ગામમાં દવા અને પાવડર નો છંટકાવ કર્યો હતો આ અંગે સી એચ ઓ વિનાયક સિંઘે જણાવ્યું હતું કે તા 25 ના રોજ દેવીપૂજક સમાજના 3 વર્ષના બાળકને ચાંદીપુરા વાયરસ ના લક્ષણો દેખાતા પાટણ ખાતે સારવાર કરવામાં આવી હતી અને સારવાર દરમ્યાન મોત થયું છે અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર ગામમાં દવા નો છંટકાવ કરવામાં આવી રહ્યો છે હાલ બીજા કોઈ કેસો મળેલ નથી
બાઈટ વિનાયક સિંગ
કોમ્યુનિટી હેલ્થ ઓફિસર

બાઈટ હરદાસભાઈ પટેલ
અગ્રણી ચાંગા.
બાઈટ
ડૉ બ્રિજેશ વ્યાસ
અધિક જિલ્લા આરોગ્ય અધિકારી બનાસકાંઠા

