આજે IRCTC પશ્ચિમ ઝોન અમદાવાદ તથા RPF સાબરમતી દ્વારા સંયુક્ત રીતે સાબરમતી રેલવે સ્ટેશન તેમજ સાબરમતી–જમ્મુ તાવી એક્સપ્રેસ અને યોગા એક્સપ્રેસ ટ્રેનોમાં અનધિકૃત વેન્ડરો સામે ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

ચેકિંગ દરમિયાન કુલ પાંચ અનધિકૃત વેન્ડરો પાસેથી અનધિકૃત રીતે વેચાણ કરવામાં આવતું પાણી અને છાશ જપ્ત કરવામાં આવ્યું હતું. સંબંધિત વેન્ડરો સામે રેલવે અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી દંડ વસૂલવામાં આવ્યો હતો.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

આ અંગે માહિતી આપતાં IRCTC અમદાવાદના પ્રેસ પ્રવક્તા શ્રી જિતેન્દ્ર કુમાર જયંતે જણાવ્યું હતું કે, ટ્રેનોની અંદર તેમજ રેલવે સ્ટેશન પરિસરમાં અનધિકૃત રીતે ખાદ્યપદાર્થો અને પીણાંનું વેચાણ કરતા વેન્ડરો સામે ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મુસાફરોને ગુણવત્તાયુક્ત અને અધિકૃત સેવાઓ મળી રહે તે માટે આ અભિયાન આગળ પણ સતત ચાલુ રાખવામાં આવશે.

આજે પકડાયેલા અનધિકૃત વેન્ડરોમાં **દીપ કુમાર (જિલ્લો ભિંડ), આકાશ (જિલ્લો ભિંડ), અરવિંદ કુમાર (કુબેરપુર, અમદાવાદ), અશોક કુમાર (અમદાવાદ) અને અભિનેશ સિંહ (ઇટાવા)**નો સમાવેશ થાય છે.

આ સંયુક્ત ચેકિંગ અભિયાનમાં IRCTC તરફથી જિતેન્દ્ર કુમાર જયંત, કપિલ શર્મા, યતેન્દ્ર સિંહ, સુનીલ પાંડિયર અને કીર્તિ ચાવડા સહિત RPFના જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.