શહેરમાં વરસાદી પાણીના ઝડપી નિકાલની વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની દ્વારા ગોતા–ગોધાવી કેનાલ તેમજ પશ્ચિમ ઝોનમાં ચાલી રહેલા વિવિધ ડ્રેનેજ પ્રોજેક્ટોના કામોની સ્થળ પર જઈ સમીક્ષા કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન તેમણે ચાલી રહેલી કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી.
મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓને તમામ કામગીરી સમયસર, ગુણવત્તાસભર અને નિર્ધારિત ધોરણો મુજબ પૂર્ણ કરવાની સૂચના આપી હતી. સાથે જ વરસાદી પાણીના નિકાલમાં કોઈપણ પ્રકારની વિલંબ અથવા અવરોધ ન સર્જાય તે માટે જરૂરી તકેદારી રાખવા, કામગીરીમાં વધુ ઝડપ લાવવા તથા સતત મોનિટરિંગ રાખવા માટે પણ જરૂરી દિશા-નિર્દેશ આપ્યા હતા.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન નાગરિકોને વધુ સારી સુવિધા મળી રહે અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સુદૃઢ બને તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાના કામોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

