થલતેજ રામધામ મંદિર ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ની ભવ્ય ઉજવણી
શ્રદ્ધાળુ ઓ એ મંદિર ના મહંત પ. પૂ .શ્રી મોહનદાસજી મહારાજ ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા
·Wednesday, 29 July 2026 at 05:09 pm

આજે ગુરુપૂર્ણિમા નિમિત્તે દેશભરમાં વિવિધ મંદિરોમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી અમદાવાદ માં પણ થલતેજ વિસ્તારમાં આવેલ રામધામ મંદિર માં પણ ભવ્ય ગુરુપૂર્ણિમા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું મંદિરના મહંત પ. પૂ. શ્રી મોહનદાસજી મહારાજ ના ભાવિક ભક્તોઅને શ્રદ્ધાળુઓ એ આશીર્વાદ લીધા હતા મંદિર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઓ એ મંદિર દ્વારા યોજાયેલા ભંડારા નો પણ લાભ લીધો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના માં મેયર શ્રી હિતેશ ભાઈ બારોટ, ગુજરાત ના પુર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન ભાઈ પટેલ, સહિત અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા
આ લેખ કેવો લાગ્યો?
શું આ લેખ તમને ઉપયોગી લાગ્યો? શેર કરો:
