અષાઢ શુક્લ એકાદશીથી ગુરુ પૂર્ણિમા સુધીના પાંચ દિવસીય ગૌરી વ્રતથી માતા પાર્વતીની કૃપા મેળવવામાં આવે છે. જેમાં કુંવારી કન્યાઓ મનગમતા પતિ અને સુહાગન સ્ત્રીઓ સુખી વિવાહિક જીવન માટે આ વ્રત રાખે છે. જાયન્ટ્સ હિંમતનગર સહિયર ગ્રુપ દ્વારા ગૌરીવ્રત નિમિત્તે બાલિકાઓને 50થી વધારે જવા રાના કુંડા તથા ડ્રાયફ્રુટ તથા ફર ફરાદી તથા ગીફ્ટોનું વિતરણ કરવામાં આવેલ હિંમતનગર જાયન્સ સહિયર ગ્રુપ શહેરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યું છે આ પ્રસંગે જાહેર સહિયર ગ્રુપના પ્રમુખ શ્રી રાજશ્રીબેન ત્રિવેદી તથા ઝોન ઓફિસર સોનલબેન મહેતા દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ