દર વર્ષે જગન્નાથ મંદિર જમાલપુર ખાતે રથયાત્રા ના દિવસે હજારોની સંખ્યામાં લોકો મંદિરે દર્શનાર્થે આવતા હોય છે અને કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને ભગવાન જગન્નાથજીના દર્શન કરતા હોય છે ત્યારે આ વખતે મંદિર પ્રશાસન દ્વારા કેવી વ્યવસ્થા કરવામાં આવી હતી તેના વિશે દર્શનાર્થીઓએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો