હજારો લોકોની આસ્થા ભગવાન જગન્નાથજી જોડે જોડાયેલી છે ત્યારે દૂર દૂરથી પણ લોકો રથયાત્રાના દર્શને આવતા હોય છે આજે પ્રથમ વખત રથયાત્રાના દર્શને આવેલા દર્શનાર્થીઓએ ભગવાનના દર્શન કર્યા બાદ પોતાના અનુભવ જણાવ્યા હતા