હિંમતનગર શહેર માં વરસાદી માહોલ
હિંમતનગર શહેર માં અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
R
Rahul Bhattસમગ્ર રાજ્ય માં ધોધમાર વરસાદ વર્ષી રહ્યો છે ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા સાબરકાંઠા સહિત વિસ્તારો માં ભારે વરસાદ વર્ષી રહ્યો છેહિંમતનગરના સહકારી જીનવિસ્તાર સગુન પાર્ક સોસાયટી બેરણા રોડ ટાવર ચોક સહિતના વિસ્તારોમાં પણ વરસાદ ના પગલે પાણી ભરાયા છે અને લોકો ને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે
આ લેખ કેવો લાગ્યો?
શું આ લેખ તમને ઉપયોગી લાગ્યો? શેર કરો:
