News update* ઉત્તર ગુજરાતમાં મેઘમહેર: છેલ્લા બે કલાકમાં વાવ-થરાદના દિયોદર તાલુકામાં ૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો.* અન્ય અસરગ્રસ્ત તાલુકા: ભાભર, ધનસુરા (અરવલ્લી), લીલિયા (અમરેલી) અને સાંતલપુર (પાટણ) તાલુકામાં ૨ ઇંચથી વધુ વરસાદ. વરસાદ અપડેટ ૩૮,૬૫૩ થી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર* ૫,૫૪૭ થી વધુ ફસાયેલા લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ* નવસારી, વલસાડ અને તાપી: કોસ્ટ ગાર્ડ દ્વારા એરિયલ સર્વે તેમજ બીલીમોરા અને ગણદેવીમાં પૂરના પાણીમાં ફસાયેલા લોકો માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ. NDRF અને SDRF ની ટીમો રાજ્યભરમાં કુલ ૪૯ ટીમો કટોકટી માટે તૈનાત ઇન્ડિયન આર્મીની અમદાવાદ, નવસારી અને વલસાડ ખાતે સેનાની ૦૬ ટીમો (પ્રત્યેક સ્થળે ૨-૨ ટીમો) ડિપ્લોય