ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રેસ કોન્ફરન્સ
કોંગ્રેસના શિક્ષણ સ્તરને લઈને સરકાર પર ગંભીર આક્ષેપ સસ્ટેનેબલ ડેવલપ ગોલ પ્રોગ્રેસ રિપોર્ટના ગુજરાતના ચોંકાવનારા આંકડા સામે આવ્યા
·Monday, 6 July 2026 at 09:00 am

ગુજરાતમાં 50.82 ટકા વિધાર્થીઓ જ 12 મુ ધોરણ પૂર્ણ કરે છે
હાયરસેકન્ડરીમાં એડમિશન લીધા બાદ માત્ર 47.3 ટકા જ બાળકો અભ્યાસ માટે આવે
ફોર્મલ કોલેજ કક્ષાના અભ્યાસમાં માત્ર 26.2 ટકા વિધાર્થીઓ એડમિશન બાદ હાજર થાય છે આ અભ્યાસ માટે ગુજરાત દેશમાં 23 માં સ્થાને
પ્રાયમરી એજ્યુકેશનમાં 77.9 ટકા બાળકો જ એડમિશન લઈ રહ્યા છે
અપર પ્રાઇમરી માં 67.5 ટકા બાળકો જ એડમિશન લઈ રહ્યા છે
ધોરણ 3,6 અને 9 માં ભાષા ગણિત જેવા વિષયમાં ગુજરાતના બાળકો પાછળ
ધોરણ 3 માં ભાષામાં 46 ટકા અને ગણિતમાં 38 બાળકોને જ સમજ
ધોરણ 6 માં ભાષામાં 22 ટકા અને ગણિતમાં 23 બાળકોને જ સમજ
ધોરણ 9માં ભાષામાં 24 ટકા અને ગણિતમાં 3 બાળકોને જ સમજ
બાઈટ પાર્થિવરાજ કઠવાડિયા પ્રવક્તા કોંગ્રેસ
આ લેખ કેવો લાગ્યો?
શું આ લેખ તમને ઉપયોગી લાગ્યો? શેર કરો:
