કેશવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ
ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ
R
Rahul bhatt
હિંમતનગર ખાતે રાષ્ટ્રીય સેવા ભારતીય સંલગ્ન કર્મ ધામ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે જેના ભાગરૂપે કેન્દ્રોમાં કેશવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ટ્રસ્ટ દ્વારા ચોપડા, નોટબુક અને કીટ નું વિતરણ કરવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે ટ્રસ્ટ દ્વારા અવારનવાર જુદી જુદી સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે કાર્યક્રમમાંઆ ટ્રસ્ટ માંથી ટ્રસ્ટીઓ શ્રી રાહુલભાઈ ભટ્ટ અક્ષયરાજસિંહ દેવડા પરિમલભાઈ પંડિત અને જિલ્લા સેવા પ્રમુખ જીતુભાઈ સુથાર અને કેશવ નગરના સેવા પ્રમુખ લલીતભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા
આ લેખ કેવો લાગ્યો?
શું આ લેખ તમને ઉપયોગી લાગ્યો? શેર કરો:
