ભિલોડાની ત્રિભોવનનગર અને ચંદ્રપુરી સોસાયટીમાં સતત બીજા વર્ષે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મહોત્સવમાં સ્થાનિક રહીશોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ નવરાત્રી પર્વની ઉજવણી કરી હતી.

નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા પૂર્વ સદસ્ય અને ભાજપના અગ્રણી રસિકાબેન ખરાડી, કિરીટભાઈ ખરાડી, શિવજી મૂંગડ, રવિ સગર, કિરણભાઈ પટેલ, મહેન્દ્રગીરી, ભાવિક શાહ, ભાવનાબેન શાહ અને કુમાર મેઘાણી સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

આ પ્રસંગે આર.જી. બારોટ કોલેજ કેમ્પસના ટ્રસ્ટી કીર્તિકુમાર બારોટ ઉપસ્થિત રહ્યા હતા. આયોજકો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. મહોત્સવના આયોજનથી સોસાયટીમાં ધાર્મિક વાતાવરણ સાથે સામાજિક એકતા અને ભાઈચારાની ભાવના મજબૂત બની હતી.