અમદાવાદના નવા વાડજ, અખબારનગર સર્કલ નજીક આવેલી સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ સંસ્થામાં સર્વ પિતૃ અમાસ નિમિત્તે ગાયત્રી યજ્ઞ અને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક કાર્યક્રમનો હેતુ સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોના બૌદ્ધિક કૌશલ્ય, આરોગ્ય અને સર્વાંગી વિકાસમાં વૃદ્ધિ થાય તેમજ ગાયત્રી માતા અને સર્વ પિતૃઓના આશીર્વાદ સદાય પ્રાપ્ત થાય તેવી શુભકામના કરવાનો હતો.

આ કાર્યક્રમનું આયોજન સંસ્થાના સંચાલક શ્રી ચંદ્રસિંહ ચૌહાણ, શિક્ષકગણ, વાલી મિત્રો, ગાયત્રી પરિવાર નારણપુરા અને લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી હેમંતભાઈ વસાવડા અને શ્રી નીતિનભાઈ પ્રજાપતિના સહયોગથી ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

ધાર્મિક ભાવના અને સેવાભાવ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં મનોદિવ્યાંગ બાળકોના સુખ, સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રકારના સેવાકીય અને ધાર્મિક આયોજનો સમાજમાં માનવતા, સહકાર અને સંવેદનશીલતાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.