ગુજરાત પોસ્ટલ સર્કલ માટે ગૌરવની બાબત છે કે 2જી ઓલ ઇન્ડિયા પોસ્ટલ પેરા બેડમિન્ટન અને ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026-27માં ગુજરાત પોસ્ટલ સર્કલનું પ્રતિનિધિત્વ કરનાર ચારેય પેરા ખેલાડીઓએ ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરીને ચાર મેડલ હાંસલ કર્યા છે.

આ સ્પર્ધાનું આયોજન તેલંગાણા પોસ્ટલ સર્કલ દ્વારા તા. 01 સપ્ટેમ્બરથી 03 સપ્ટેમ્બર, 2026 દરમિયાન Firefox Sports & Resort, હૈદરાબાદ ખાતે કરવામાં આવ્યું હતું.

જાહેરાતAdvertisement

ગુજરાત પોસ્ટલ સર્કલના ચારેય ખેલાડીઓએ પોતાની પ્રતિભા, મહેનત, દૃઢ સંકલ્પ અને રમતગમતની ભાવનાનું ઉત્તમ પ્રદર્શન કરી નીચે મુજબની સિદ્ધિઓ હાંસલ કરી:

🥇 શ્રી અલ્પેશ સુતારિયા, LSG PA, ભાવનગર HO

🏓 ટેબલ ટેનિસ – વ્હીલચેર પુરુષ વર્ગ : સુવર્ણ ચંદ્રક

🥉 શ્રી અલ્પેશ આર. શાહ, ADPS-III, કચેરી પોસ્ટમાસ્ટર જનરલ, હેડક્વાર્ટર રિજન, અમદાવાદ

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

🏓 ટેબલ ટેનિસ – વ્હીલચેર પુરુષ વર્ગ : કાંસ્ય ચંદ્રક

🥈 શ્રી રણજિત ગોહિલ, MTS, RMS અમદાવાદ ડિવિઝન

🏸 બેડમિન્ટન – વ્હીલચેર પુરુષ વર્ગ : રજત ચંદ્રક

🥇 કુ. જલ્પા એચ. પોબારુ, PA, ભક્તિનગર SO, રાજકોટ

🏓 ટેબલ ટેનિસ – વ્હીલચેર મહિલા વર્ગ : સુવર્ણ ચંદ્રક

ચારેય ખેલાડીઓની આ શાનદાર સિદ્ધિથી ગુજરાત પોસ્ટલ સર્કલનું નામ રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવપૂર્વક ઉજાગર થયું છે. સાથે જ આ સફળતાએ દિવ્યાંગ ખેલાડીઓની પ્રતિભા, આત્મવિશ્વાસ, દૃઢ મનોબળ અને અદમ્ય સંકલ્પનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ પ્રસંગે ચારેય ખેલાડીઓને તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. તેમની સફળતા એ સંદેશ આપે છે કે દૃઢ સંકલ્પ, સતત મહેનત અને આત્મવિશ્વાસ સાથે કોઈપણ પડકારને સફળતામાં પરિવર્તિત કરી શકાય છે.

“દિવ્યાંગતા સફળતાના માર્ગમાં અવરોધ નથી; દૃઢ સંકલ્પ અને આત્મવિશ્વાસ સાથે નવી ઊંચાઈઓ હાંસલ કરવાની પ્રેરણા છે.”

ચાર ખેલાડીઓ • ચાર મેડલ • એક ટીમ • ગુજરાત પોસ્ટલ સર્કલનું ગૌરવ!