ઓગડ તાલુકાના થરા નગરમાં ટોટાણા રોડ ઉપર આવેલ બજાર ના જાહેર રસ્તા ઉપર જન્માષ્ઠમી ની રાત્રિએ
જન્માષ્ઠમી પર્વમાં દર્શન કરવા આવેલા માલધારી સમાજના એક અગ્રણી અને કોલેજમાં સેવા આપતા પ્રોફેસર મિત્ર સાથે ટોટાણા રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બિલાડી જેવા દેખાવનું ખૂબ તેજ ગતિએ ભાગતું વન્ય પ્રાણી રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યું હતું તે વન્ય પ્રાણી અતિ દુર્લભ વણિયાર હોવાનું માલૂમ પડ્યું હતું

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
સંરક્ષણ સ્થિતિ એ પ્રાણી વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ મુજબ શિડ્યુલ-૧ (સૌથી વધુ સુરક્ષિત વર્ગ) માં આવે છે અને હાલમાં તે દુર્લભ તથા લુપ્ત થતી પ્રજાતિમાં ગણાય છે.સંરક્ષણ સ્થિતિઆ આ પ્રાણી વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ મુજબ શિડ્યુલ-૧ (સૌથી વધુ સુરક્ષિત વર્ગ) માં આવે છે તેને મરનારને 7 વર્ષની સજા ની જોગવાઈ હોવાનું વનવિભાગ જણાવે છે પરંતુ ગ્રામ્ય વિસ્તારના ઘણા લોકોને તેની khbr હોતી નથી તેને બિલાડી માની બેસે છે અને હાલમાં તે દુર્લભ તથા લુપ્ત થતી પ્રજાતિમાં ગણાય છે.
વણિયાર (જેને વીંજ કે સિવેટ કેંટ - Civet Cat પણ કહેવાય છે) એ બિલાડી જેવું દેખાતું એક દુર્લભ, નિશાચર અને સસ્તન પ્રાણી છે. ગુજરાતના જંગલો અને વાડી વિસ્તારમાં આ પ્રાણી જોવા મળે છે ત્યારે જાહેર માર્ગ માં વસતી વિસ્તારમાં ક્યાંથી આવ્યું તે જોનાર માટે અચરજ સમાન બન્યું હતું આ પ્રાણીની
મુખ્ય શારીરિક વિશેષતાઓ અને બાહ્ય દેખાવ: તેનું શરીર બિલાડી જેવું લાંબું અને મોટું હોય છે. શરીર પર લંબાઈમાં ટપકાં અને પૂંછડી પર કાળી ગોળ પટ્ટીઓ હોય છે.વજન અને કદ: તેનું
વજન ૩ થી ૪ કિલો, લંબાઈ આશરે ૯૦ સેમી અને ઊંચાઈ ૧૫ સેમી જેટલી હોય છે.રંગ: તે લાલ, બદામી, પીળો કે ભૂખરા રંગનું હોય છે

વણિયાર મિશ્રાહારી પ્રાણી છે. તે ખોરાકમાં ઉંદર, ખિસકોલી, નાના પક્ષીઓ, જીવાત અને બોર જેવા ફળો ખાય છે
આ અંગે આ પ્રાણીને જોનાર થરા કોલેજના પ્રોફેસર ગોવિંદભાઈ મુંધવાએ જણાવ્યું હતું કે જન્માષ્ટમીના રાત્રે 10 વાગ્યાના સુમારે ટોટાણા નાળા નજીક ડી પી પાસેથી આ પ્રાણી જોવા મળ્યું હતું અને તેનો વીડિયો અને ફોટો અમારા મિત્રે કેમેરામાં લીધો હતો .

