વડોદરા શહેરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ જાણીતા ગાયક કલાકાર કૈલાસ ખેરનો સંગીતિક કાર્યક્રમ યોજાયો હતો. તેમના કંઠના સુરે શ્રોતાઓ ઝૂમી ઊઠ્યા હતા. નાયબ મુખ્ય મંત્રી શ્રી હર્ષ ભાઈ સંઘવીએ આ કાર્યક્રમ માણ્યો હતો. ઉલ્લેખનીય છે કે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરામાં આવવાના છે ત્યારે તેની તૈયારીના ભાગરૂપે વડોદરા શહેરને રોશની થી પણ શણગારવામાં આવ્યું છે
વડોદરામાં કૈલાશ ખેર નો સંગીત કાર્યક્રમ
Monday, 7 September 2026 at 10:55 pm

