મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદનાં નવરંગપુરા વિસ્તારના દેવકીનંદન જૈન શ્વેતાંબર દેરાસર ખાતે મહાવીર જન્મવાંચન નિમિતે ભગવાન મહાવીરનાં ભક્તિભાવ પૂર્વક દર્શન કર્યાં હતાં.
મુખ્યમંત્રીશ્રીએ દેરાસરમાં કરવામાં આવેલા ભગવાનના આંગી શણગારને નિહાળી ધન્યતા અનુભવી હતી અને સુંદર આંગી શણગારને બિરદાવ્યો હતો. આ સાથે જ મુખ્યમંત્રીશ્રીએ અન્ય ભગવંતોનાં પણ ભક્તિભાવ પૂર્વક દર્શન કર્યાં હતાં. ત્યારબાદ તેમણે ઉપસ્થિત સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
આ પ્રસંગે અમદાવાદ મહાનગરપાલિકાના મેયર હિતેશભાઈ બારોટ, ધારાસભ્યો જીતુભાઈ પટેલ તેમજ અમિતભાઈ ઠાકર, શહેર અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ, જૈન શ્રેષ્ઠીઓ, શ્રાવકો, સ્થાનિક નાગરિકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

