અમદાવાદ ખાતે રાયપુર નગર વિસ્તારમાં 'યુવા શક્તિ સંગમ' કાર્યક્રમનું રવિવારે આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં રાયપુર નગરમાંથી યુવા ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જાહેરાતAdvertisement

ન્યુ ક્લોથ માર્કેટના હોલમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમની અંદર યુવા ભાઈઓ અને બહેનો દ્વારા 'વૈચારિક યુદ્ધ સોશિયલ મીડિયા દ્વારા' આ વિષય ઉપર સંવાદ કર્યો હતો.

આ કાર્યક્રમની અંદર દુરદર્શનના એંકર હિતાંશભાઈ જૈન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમણે ઉપસ્થિત યુવાનો સાથે પણ સંવાદ કર્યો હતો અને તેમના મનમાં રહેલા પ્રશ્નોનું સમાધાન કર્યું હતું.

હિતાંશભાઈ જૈને પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આજના યુવાનોએ સમાજ અને રાષ્ટ્ર કાર્ય સાથે જોડાવું પડશે. પોતાના વ્યવહારિક દિનચર્યાની અંદર દેશભક્તિને જોડીને સમાજ અને રાષ્ટ્રની અંદર પરિવર્તન લાવવું પડશે.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

યુવાનોની તાકાત એટલી બધી હોય છે કે તે ધારે તેવુ કરી શકે. પરંતુ સાચી દિશા તરફ આ તાકાતનો ઉપયોગ થાય તે મહત્ત્વનુ છે. તેમને આ પ્રસંગે યુવાનોને રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રપ્રેમ પ્રત્યે સમર્પિત રહેવા આહવાન કરી હતું