હિંમતનગર શહેરમાં મહેતાપુરા ખાતે એનજી સર્કલ પાસે રોટરી ક્લબ હિંમતનગર દ્વારા સેવાકીય વિસામાનુ આયોજન કરવામાં આવેલ ધારાસભ્ય શ્રી વિનેન્દ્રસિંહ ઝાલા ના વરદ હસ્તે મહા આરતી સાથે વિસામો ખુલ્લો મુકાયો પદયાત્રીકો માટે ચા પાણી બુંદી અને સેવ નાસ્તો અને આરામની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી પદયાત્રીકો માટે મેડિકલ કેમ્પ અને પ્રાથમિક આરોગ્યની સેવાની વ્યવસ્થા કરવામાં આવેલ આ પ્રસંગે શામળાજી વિષ્ણુ મંદિર ના ટ્રસ્ટી શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ ઉપસ્થિત રહીને આરતીનો લાભ લીધેલ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી બીપીનભાઈ ઓઝા પાલિકા પ્રમુખ અરુણાબેન કડિયા ઉપપ્રમુખ શ્રી ગોપાલસિંહ રાઠોડ તથા નગરના કોર્પોરેટર શ્રીઓ શહેરના ગણ માનનીય લોકો ઉપસ્થિત રહ્યા પ્રોજેક્ટ ચેરમેન શ્રી ગોપાલસિંહ રાઠોડ સહિતના હોદ્દેદારો સંજયભાઈ રાજેશ પટેલ કમલેશભાઈ નાઈ સામાજિક કાર્યકર્તા શ્રી બળવંતસિંહ દેવડા સહિતના હોદ્દેદારોએ જવાબદારી નિભાવી આ પ્રસંગે રોટ રી ક્લબના પ્રમુખ શ્રી મનીષભાઈ કીમતાની મંત્રી જયપ્રકાશભાઈ રાવલ અને રસિકભાઈ પટેલ સહિત ની ટીમ દ્વારા પદયાત્રીઓની સુવિધા માટે સુંદર આયોજન કરવામાં આવેલ
અંબાજી પદયાત્રીઓ માટે હિંમતનગરમાં રોટરી ક્લબ નો વિસામો
Sunday, 20 September 2026 at 01:48 am

