આજે નવસારી ના કાબિલપૂર ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આંગણવાડી કેન્દ્રો ખાતે "આંગણાના ઉત્સવ" કાર્યક્રમ મા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી આર પાટીલજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે ‘આંગણાના ઉત્સવ’ થકી છેવાડાના ગામો અને નગરોમાં આંગણવાડી કેન્દ્રોની કામગીરીને પ્રોત્સાહન મળશે તેમજ બાળ કલ્યાણ અને પોષણક્ષમ આહાર જેવી પાયાની બાબતો પ્રત્યે સામાજિક જાગૃતિ વધુ સુદ્રઢ બનશે.
જાહેરાત

આ કાર્યક્રમ મા નવસારી જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, સરપંચશ્રી, આંગણવાડી ના કાર્યકરો, આગેવાનો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

