"

આજે આદરણીય કેબિનેટ મંત્રી શ્રી અને ભાવનગર પશ્ચિમ વિધાનસભા ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી એ એમના પોતાના ભાવનગર પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારના વડવા-બ વોર્ડમાં સમાવિષ્ટ બુથ નં. ૪૭ ખાતે શ્રી રમેશભાઈ કરશનભાઈ બારૈયાના નિવાસસ્થાને કાર્યકર્તા મિત્રો સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modiજીના ‘મન કી બાત’ કાર્યક્રમનું સામૂહિક શ્રવણ કર્યું.

જાહેરાતAdvertisement

‘""મન કી બાત’ દ્વારા માન. પ્રધાનમંત્રીશ્રી દેશના વિવિધ ખૂણામાં થઈ રહેલા જનહિતના પ્રેરણાદાયી પ્રયાસોને સમગ્ર દેશ સાથે જોડે છે અને દરેક નાગરિકને રાષ્ટ્રસેવામાં સહભાગી બનવાની પ્રેરણા આપે છે.""