નવી દિલ્હીમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલએ આજે કેન્દ્રીય જળ આયોગ (CWC) ની વિવિધ પ્રવૃત્તિઓ અને કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે આયોગના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સંવાદ કર્યો હતો.

બેઠક દરમિયાન દેશના જળ સંસાધનોના વધુ સારા વ્યવસ્થાપન, કેન્દ્રીય જળ આયોગની કાર્યપ્રણાલીમાં સુધારા તેમજ જળ ક્ષેત્ર સાથે જોડાયેલા મહત્વના વિષયો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

આ ઉપરાંત, અધિકારીઓ સાથે આયોગની કામગીરીને વધુ અસરકારક, કાર્યક્ષમ અને પરિણામલક્ષી બનાવવા અંગે પણ વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં કેન્દ્રીય જળશક્તિ રાજ્યમંત્રી શ્રી રાજ ભૂષણ ચૌધરી, જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ વિભાગના સચિવ શ્રીમતી અર્ચના વર્મા, કેન્દ્રીય જળ આયોગના અધ્યક્ષ શ્રી અનુપમ પ્રસાદ સહિત મંત્રાલય અને આયોગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જળ સંસાધનોનું વધુ સારું વ્યવસ્થાપન અને જળ ક્ષેત્રની કામગીરીને વધુ અસરકારક બનાવવાના પ્રયાસો અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી.