રિક્ષાચાલક યુનિયનની હડતાલ સંદર્ભે કાયદો અને વ્યવસ્થા જાળવવા બાબતે:
અમદાવાદ શહેર કમિશનરેટ વિસ્તારમાં રિક્ષાચાલક યુનિયન દ્વારા કરવામાં આવેલ હડતાલના પગલે પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
આજરોજ , હડતાલ દરમિયાન શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવા બદલ તથા જાહેરમાં અડચણ ઊભી કરવા બદલ અમદાવાદ શહેર પોલીસ દ્વારા કુલ ૧૩ જેટલા વ્યક્તિઓને ડીટેન કરવામાં આવી છે.
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સર્વે નાગરિકોને જણાવવામાં આવે છે કે આવતીકાલે પણ જો કોઈ વ્યક્તિ, રાહદારીઓ કે મુસાફરી કરતા પેસેન્જરોને હેરાનગતિ કરશે અથવા કામકાજમાં અડચણરૂપ બનશે, તો તેમની સામે અમદાવાદ શહેર પોલીસ દ્વારા સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદ શહેર પોલીસ દ્વારા જાહેર જનતાને શાંતિ અને સહકાર જાળવવા અપીલ કરવામાં આવે છે.

