ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મ દિવસ નિમિત્તે ચોટીલા મહાદેવ (ઘોરવાડા) ના સાનિધ્યમાં શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા સાહેબ થકી આયોજિત ૭૦૦૦ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરીને ભવ્ય થી ભવ્ય જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી કનુભાઈ પટેલ સાહેબ, ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા જિલ્લા પ્રભારી શ્રી બ્રિજરાજસિંહ ઝાલા,સાબરકાંઠા બેંક પૂર્વ ચેરમેન મહેશભાઈ પટેલ,બંને જિલ્લા મહામંત્રી શ્રી બિપિનભાઈ ઓઝા,પ્રેમલભાઈ દેસાઈ, રાષ્ટ્રિય સ્વ્યમ સેવક સંગ પરિવાર માંથી પરિમલભાઈ પંડિત,રમેશભાઈ સોરઠીયા,રાહુલભાઈ ભટ્ટ, જિલ્લા સદસ્ય શ્રી ધીરેનભાઈ અસારી, નગરપાલિકા કોર્પોરેટર નટુભાઇ ઓજા,અવિનાશભાઇ જોશી,રાજુભાઇ દેસાઇ,ભાનુબેન પટેલ,હિમતનગર નગરપલિકા ઉપપ્રમુખ શ્રી ગોપાલસિંહ રાઠોડ,તાલુકા પંચાયત સદસ્ય અને સરપંચ દેવુભા ઝાલા મુનપુર, ભારતીય જનતા પાર્ટી હિમતનગર તાલુકા સંઘઠન પૂર્વ પ્રમુખ હસમુખભાઈ પટેલ, નવા તાલુકા પંચાયત સદસ્ય શ્રી જતીનભાઈ પટેલ, પુર્વ નગરપાલિકા કોર્પોરેટર કિરિટભાઇ શાહ,પૂર્વ સાબરકાંઠા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી લાલસિંહ ઝાલા, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય અમૃતસિંહ પરમાર ,પૂર્વ જિલ્લા સદસ્ય સલમાબેન અસારી, પૂર્વ તાલુકા સદસ્ય શ્રી કુલદીપસિંહ,પૂર્વ તાલુકા સદસ્ય શ્રી અભેસિંહ રાજપુર,પૂર્વ તાલુકા સદસ્ય શ્રી વિષ્ણુસિંહ જીવાપુર, પૂર્વ હિમતનગર કારોબારી અધ્યક્ષ શ્રી હરિભાઈ પટેલ ,પૂર્વ તાલુકા સદસ્ય શ્રી કુલદીપસિંહ, પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રવિણસિંહ વગડી, પૂર્વ તાલુકા સદસ્ય અને જિલ્લા સરકારી વકીલ નિકેશભાઈ બારોટ,પૂર્વ તાલુકા સદસ્ય પૃથ્વીસિંહ સાહેબાપુર ,પૂર્વ તાલુકા સદસ્ય કમલેશભાઈ ગઢોડા ,પૂર્વ સરપંચ ભરતસિંહ ગઢોડા ,પૂર્વ તાલુકા સદસ્ય શ્રી અભેસિંહ રાજપુર, પૂર્વ હિંમતનગર બક્ષીપંચ મહામંત્રી શ્રી નરેન્દ્રસિંહ,,પૂર્વ તાલુકા સદસ્ય શ્રી વિષ્ણુસિંહ જીવાપુર,સિનિયર કાર્યકર્તા મૂળભાઈ ઝાલા,ઘોરવાડા સરપંચ શ્રી અમરસિહ રહેવર,હમીરગઢ સરપંચ શ્રી મુકેશભાઈ પ્રજાપતિ,મોટી ડેમાઈ સરપંચ શ્રી અમિતભાઈ,ભાદરડી સરપંચ શ્રી દિલીપભાઈ પટેલ, પેથાપુર સરપંચ શ્રી રમણભાઈ, દયાલસિંહ ઝાલા, સિનિયર કાર્યકર્તા રજુસિંહ પોલાજપુર, બલોચપુર સરપંચ શ્રી અંકિતભાઇ જય્સ્વાલ,સિનિયર કાર્યકર્તા કડવુંસિંહ, રોહિતસિંહ અદાપુર યુવા મોરચા કારોબારી સભ્ય, પ્રવિણસિંહ કરણપુર, દલપતસિંહ ચાંદરણી, ણજીતસિંહ ઢૂંઢર, પૂર્વ રામપુર (ઘો) સરપંચ શ્રી અમૃતભાઈ પટેલ, યોગી સમાજ પ્રતિનિધિ શ્રી લક્ષ્મણભાઈ રાવળ, પૂર્વ હિંમતનગર તાલુકા મહામંત્રી શ્રી મુકેશસિંહ આંબાવાડા,રામપુર (ઘો) ઉત્પલસિંહ રાઠોડ અને ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકરો દ્વારા વૃક્ષારોપણ કરી અને સાથે સાથે દિવ્યાંગ બાળકોને ભોજન કરાવીને દિવ્યાંગ બાળકોના હસ્તે વૃક્ષારોપણ કરી દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મ દિવસ ઉજવણી કરવામાં આવી હતી