🚨 ગુજરાત ATSની મોટી કાર્યવાહી

ગુજરાત ATS દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ ટ્રાફિકિંગ કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ATS દ્વારા આશરે 526 કિલોગ્રામ મેથામ્ફેટામિન અને હેરોઇનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

જાહેરાતAdvertisement

આ કેસમાં 5 પાકિસ્તાની નાગરિકોની અટકાયત કરવામાં આવી હોવાનું જણાવાયું છે.