મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે અમદાવાદના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે શ્રી ઝાલાવાડ વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન સમાજ દ્વારા આયોજિત SZVS Business Expo-2026નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

સમાજના સભ્યોના ઉત્થાન અને પ્રગતિ સાથે સરકારની વિવિધ વિકાસલક્ષી પહેલોનો લાભ સમાજના વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેમજ સમાજ સર્વાંગી વિકાસની દિશામાં આગળ વધે તેવા આશયથી આ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

આ બિઝનેસ એક્સ્પોમાં મેન્યુફેક્ચરિંગ, સર્વિસ પ્રોવાઇડર, ઇન્ડસ્ટ્રિયલ, બિલ્ડિંગ મટિરિયલ્સ, જ્વેલરી, ઇન્ટિરિયર ડિઝાઇનર, ઇન્ટિરિયર, ઇન્સ્યોરન્સ, મ્યુચ્યુઅલ ફંડ, ફેશન ડિઝાઇનર, ખાણીપીણીના સ્ટોલ સહિતના વિવિધ ક્ષેત્રોના આશરે ૮૦ જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ, તેના વિશે વિગતવાર જાણકારી મેળવી હતી.

આ એક્સ્પોનું આયોજન સમાજના પ્રમુખ અપૂર્વ સંઘવી, ઉપપ્રમુખ અજય દોશી, મંત્રી દર્શન સંઘવી, સહમંત્રી અલ્પેશ ધોળકિયા, ખજાનચી ભાવિક વસાણી તથા સહ ખજાનચી વિવેક શાહ સહિતની ટીમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે કમિટી સભ્યો સર્વ શ્રી હિતેશ સંઘવી, ભાવેશ હકાણી, નિલય શાહ, ચૈતન્ય સંઘવી, ઋષભ સંઘવી, હાર્દિક ગોપાણી, હિતેન સંઘવી, વિશાલ સંઘવી અને અંકિત શાહ સહિત સમાજના અગ્રણીઓ, ઉદ્યોગકારો, વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.