પશ્ચિમ રેલવે દ્વારા તહેવારોની સિઝન દરમિયાન મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને એકતાનગર વચ્ચે હેરિટેજ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:

ટ્રેન નંબર 09175/09176 અમદાવાદ–એકતાનગર હેરિટેજ સ્પેશિયલ ટ્રેન (કુલ 4 ફેરા)

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

ટ્રેન નંબર 09175 અમદાવાદ–એકતાનગર હેરિટેજ સ્પેશિયલ 11 અને 12 નવેમ્બર, 2026ના રોજ અમદાવાદથી બપોરે 15:15 કલાકે ઉપડશે અને તે જ દિવસે સાંજે 19:00 કલાકે એકતાનગર પહોંચશે.

તેવી જ રીતે, ટ્રેન નંબર 09176 એકતાનગર–અમદાવાદ હેરિટેજ સ્પેશિયલ 11 અને 12 નવેમ્બર, 2026ના રોજ એકતાનગરથી સવારે 10:15 કલાકે ઉપડશે અને તે જ દિવસે બપોરે 14:15 કલાકે અમદાવાદ પહોંચશે.

આ ટ્રેન બંને દિશામાં વડોદરા સ્ટેશન પર રોકાશે.

આ ટ્રેનમાં કુલ ચાર એસી વિસ્ટાડોમ પ્રકારના કોચ હશે, જેમાં ત્રણ એરકન્ડિશન્ડ એક્ઝિક્યુટિવ ચેરકાર કોચ અને એક રેસ્ટોરન્ટ ડાઇનિંગ કાર નો સમાવેશ થાય છે.

જાહેરાતAdvertisement

ટ્રેન નંબર 09175/09176નું બુકિંગ તમામ પેસેન્જર રિઝર્વેશન સેન્ટરો તેમજ IRCTCની વેબસાઇટ પર શરૂ થઈ ગયું છે.

ટ્રેનના સ્ટોપેજ, સમય અને અન્ય વિગતવાર માહિતી માટે મુસાફરો ભારતીય રેલવેની વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકે છે.