વિશ્વ શાંતિ દિવસની ઉજવણી
અમદાવાદ: વિશ્વ શાંતિ દિવસની ઉજવણી નિમિત્તે બાળકોમાં નાનપણથી જ શાંતિ, પ્રેમ, એકતા અને ભાઈચારા જેવા ગુણોનો વિકાસ થાય તેમજ તેમના કોમળ મનમાં શાંતિના બીજ રોપાય તે હેતુથી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
ડ્રાઇવવિન રોડ પર આવેલ સ્કૂલમાં સંચાલિત એસસીપી પ્રિ-પ્રાયમરી સ્કૂલના નાના ભૂલકાઓએ વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને હાથમાં પ્લે કાર્ડ માં શાંતિ સંદેશ લઈનેવિશ્વને શાંતિનો સુંદર સંદેશ પાઠવ્યો હતો.
બાળકોમાં શાંતિ અને સદભાવનાની ભાવના કેળવાય, તેઓ સંવેદનશીલ અને જવાબદાર નાગરિક બને તથા સમાજમાં શાંતિ, પ્રેમ અને ભાઈચારાનો સંદેશ પહોંચે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
નાનપણથી જ બાળકોમાં શાંતિના સંસ્કારોનું સિંચન થાય તેવો આ પ્રયાસ ઉપસ્થિત સૌ માટે પ્રેરણાદાયી રહ્યો. આ પ્રસંગે શાળા ના પ્રિન્સિપાલ અમી દેસાઈ સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા

