“28 સપ્ટેમ્બર... એક એવી તારીખ, જ્યારે ભારતના ઇતિહાસમાં એક ક્રાંતિકારી યુવાનનો જન્મ થયો હતો.”
શહીદ ભગતસિંહનો જન્મ 28 સપ્ટેમ્બર 1907ના રોજ બંગા ગામમાં થયો હતો.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
નાની ઉંમરથી જ તેઓ દેશની આઝાદીની ચળવળ સાથે જોડાયા અને યુવાનીમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સક્રિય બન્યા.
ભગતસિંહ માત્ર સાહસ માટે જ નહીં, પરંતુ તેમના વાંચન, લેખન અને વિચારો માટે પણ જાણીતા હતા.
1929માં દિલ્હી સેન્ટ્રલ એસેમ્બલીની ઘટનામાં બટુકેશ્વર દત્ત સાથે તેમની ધરપકડ થઈ.
જેલમાં પણ તેમણે વાંચન અને લેખન ચાલુ રાખ્યું અને અનેક મહત્વપૂર્ણ લેખો લખ્યા.

માત્ર 23 વર્ષની ઉંમરે, 23 માર્ચ 1931ના રોજ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી આપવામાં આવી.
આજે તેમની જન્મજયંતીએ તેમને યાદ કરીએ...
એક એવા યુવાન તરીકે, જેણે પોતાના જીવનને દેશના સ્વાતંત્ર્યના સંઘર્ષ માટે સમર્પિત કર્યું.
શહીદ ભગતસિંહને શત શત નમન

