જિલ્લા અને ઝોન કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનના સુચારુ આયોજન માટે સંકલન બેઠકનું આયોજન કરાયું

અરવલ્લી જિલ્લામાં વર્ષ ૨૦૨૬-૨૭ના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનના આયોજનને લઈને જિલ્લા અને ઝોન કક્ષાની સંકલન બેઠકનું આયોજન ડાયેટ ખાતે કરવામાં આવ્યું હતું.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

NCERT નવી દિલ્હી દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનના મુખ્ય તથા પેટા વિષયો જાહેર કરવામાં આવ્યા છે. આ વિષયોના આધારે રાજ્યમાં વિવિધ કક્ષાએ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાનાર છે. જે અંતર્ગત હાલમાં CRC અને SVS કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન પૂર્ણ કરવામાં આવ્યા છે.

આગામી સમયમાં જિલ્લા અને ઝોન કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું સુચારુ અને સફળ આયોજન થાય તે હેતુથી જિલ્લા સંકલન સમિતિની બેઠક ડાયેટ ખાતે યોજાઈ હતી.

બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી ર્ડા. ઉષાબેન ગામીત,પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી નૈનેશભાઇ દવે ,ડાયેટ પ્રાચાર્યા રોજલીન સુવેરા,ઓમેગા પાંડવ,ઇ.આઈ દશરથભાઈ નિનામાં, જયેશભાઇ પટેલ,તરંગભાઈ સહિત વિવિધ સંઘોના પ્રમુખો રાકેશભાઈ પટેલ,મહેન્દ્ર પટેલ,કૌશિકભાઈ સોની સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા