ચમારપુરના નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે દીકરીઓના શિક્ષણ અને મહિલા સશક્તિકરણનો સંદેશ અપાયો

કાર્યક્રમનો મુખ્ય હેતુ દીકરીઓ પ્રત્યે સકારાત્મક અભિગમ કેળવવા, સ્ત્રી-પુરુષ સમાનતાનું મહત્ત્વ સમજાવવા, દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા તથા મહિલાઓના અધિકારો અને સન્માન અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

કાર્યક્રમમાં જિલ્લા બાળ વિકાસ અને મહિલા અધિકારી હસીનાબેન મનસુરી, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના મદદનીશ શિક્ષણ નિરીક્ષક ડૉ. નિકુંજ સુંદરસાથ, ચમારપુર દૂધ મંડળીના ચેરમેન, ગ્રામ પંચાયતના સરપંચ તથા બાયડ ભાજપ પ્રમુખ મેલસિંહ ચૌહાણ સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.

ડૉ. નિકુંજ સુંદરસાથે દીકરીઓના શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને લિંગભેદ નિવારણ અંગે વિચારો રજૂ કર્યા હતા. હસીનાબેન મનસુરીએ દીકરીઓને શિક્ષણ, આરોગ્ય અને વિકાસની સમાન તકો મળે તે માટે સૌને સહિયારા પ્રયાસો કરવા અપીલ કરી હતી.

અંતમાં દીકરીઓને સમાન તક આપવા અંગે શપથ લેવાયા હતા. જિલ્લા મહિલા અને બાળ કચેરી દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમનું આયોજન કચેરીના અકરમભાઈએ કર્યું હતું. મિશન મંગલમના ક્લસ્ટર કો-ઓર્ડિનેટર શૈલેષભાઈ તથા ગામના આગેવાનોએ સહયોગ આપ્યો હતો.