અરવલ્લી જિલ્લાના ભિલોડા-શામળાજી રોડ પર આવેલા હાથમતી નદીના બ્રિજ ઉપર ભારે વાહનોની અવરજવર પર નિયંત્રણ લાવવા માટે મુકવામાં આવેલ ગડર હાલ જોખમી સાબિત થઈ રહ્યો છે. બ્રિજ ઉપરથી પસાર થતા ભારે વાહનોને અટકાવવા માટે લગાવવામાં આવેલ ગડર વારંવાર તૂટી જતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, હાથમતી બ્રિજ ઉપર મુકવામાં આવેલ ગડર વારંવાર તૂટી જઈને લબડી પડે છે, જેના કારણે ત્યાંથી પસાર થતા વાહનચાલકો માટે જોખમ ઊભું થયું છે. બીજી તરફ, ગડરની યોગ્ય જાળવણી અને સમારકામ કરવામાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. પરિણામે ભારે વાહનો બેરોકટોક બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

ગડર મુકવાનો મુખ્ય હેતુ ભારે વાહનોની અવરજવર અટકાવવા નો હોવા છતાં તેની જાળવણીના અભાવે આ વ્યવસ્થા નિષ્ફળ સાબિત થઈ રહી છે. કોઈ ગંભીર અકસ્માત સર્જાય તે પહેલાં સંબંધિત તંત્ર દ્વારા ગડરની મરામત, મજબૂતાઈ અને યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે તેવી વાહનચાલકો અને સ્થાનિક રહીશોમાંથી ઉગ્ર માંગ ઉઠી છે.