અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાની ચિબોડા-ખુમાપુર ખાતે આદર્શ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બી.જે. તન્ના ગ્રુપ વિદ્યાલયમાં વર્ષો સુધી પોતાની શ્રેષ્ઠ અને અમૂલ્ય સેવાઓ આપનાર આચાર્ય નિરેશભાઈ ડી. પટેલ વયનિવૃત્ત થતાં તેમનો નિવૃત્તિ અભિવાદન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો.

આ પ્રસંગે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી પી.સી.બરંડા, સાંસદ શોભનાબેન બારૈયા, શામળાજી કોલેજના પ્રિન્સિપાલ ડૉ. અજયભાઈ પટેલ, રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ ભરતભાઈ ચૌધરી, અધ્યક્ષ ભાનુભાઈ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. ઉષાબેન ગામીત, ભાજપ મંડળ પ્રમુખ મનોજભાઈ પટેલ, ધાર્મિકભાઈ પટેલ ,કર્ણવિરસિંહ,જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ પંકજભાઈ પટેલ,વહીવટી સંઘના પ્રમુખ કૌશિકભાઈ સોની , ભાવેશભાઈ ચૌધરી ,કાંતિલાલ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

વયનિવૃત્ત થયેલા આચાર્ય તથા રાજ્ય આચાર્ય સંઘના ઉપપ્રમુખ એન.ડી. પટેલનું મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર, શાલ અને મોમેન્ટો અર્પણ કરી ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ તેમની શૈક્ષણિક ક્ષેત્રેની સેવાઓ અને શાળા પ્રત્યેના યોગદાનને બિરદાવી નિવૃત્તિમય જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના ઇન્ચાર્જ આચાર્ય ડી.એસ. પટેલ તથા મંડળના પ્રમુખ શંકરભાઈ પરમાર સહિત શાળા પરિવાર અને ટ્રસ્ટના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

શૈક્ષણિક ક્ષેત્રેની સેવાઓ અને શાળા પ્રત્યેના યોગદાનને બિરદાવી નિવૃત્તિમય જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી