ગડાદર કંપા (મઉ)નું ગૌરવ વધારતી દીપકકુમાર પટેલની પુત્રી પૂર્વી પટેલ
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા યોજાયેલી વર્ગ-૧ અને વર્ગ-૨ની સ્પર્ધાત્મક પરીક્ષામાં ગડાદર કંપા (મઉ)ના વતની દીપકકુમાર પટેલની પુત્રી કુમારી પૂર્વી પટેલની આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ રજીસ્ટ્રાર તરીકે પસંદગી થતાં સમગ્ર પંથકમાં આનંદની લાગણી પ્રસરી છે.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
પૂર્વી પટેલે પોતાની મહેનત, લગન અને સમર્પણના બળે આ પ્રતિષ્ઠિત સફળતા હાંસલ કરી પરિવાર સહિત સમગ્ર ગામ અને પંથકનું નામ રોશન કર્યું છે. તેમની આ સિદ્ધિ બદલ પરિવારજનો, સગાંસંબંધીઓ, મિત્રો અને શુભેચ્છકોએ હાર્દિક અભિનંદન પાઠવ્યાં હતાં. તેમની આગામી સરકારી સેવાકીય કારકિર્દી ઉજ્જવળ અને યશસ્વી બને તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

