ગુજરાતના ઈતિહાસસમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં સરપંચો એક મંચ પર એકત્રિત થઈ પોતાના પ્રશ્રેનો, સમસ્યાઓ અને હક્કોની ચર્ચા કરવા જઈ શકે અને ગામનો વિકાસ કરી શકે અને સરપંચોને વધુ સત્તા મળે, ગ્રામ પંચાયતો મજબૂત બને અને સરકારના વિકાસનાં કામોમાં સરપંચોની નિર્ણાયક ભૂમિકા રહે તે માટે આજે ગાંધીનગર ટાઉન હોલ ખાતે ગુજરાત પ્રદેશ સરપંચ સંગઠન રચના કરવામાં આવી તેમાં મોટી સંખ્યામાં ગુજરાત ભરમાંથી સરપંચો ની બેઠક મળી હતી તેમાં સર્વાનુમતે ગુજરાત સરપંચ સંગઠનના પ્રમુખ તરીકે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રતનપુરા ગામના યુવા અને ઉત્સાહી સરપંચ અરવિંદજી ગોહિલની વરણી કરવામાં આવી હતી જ્યારે તેમની સાથે મહા મંત્રી,ઉપપ્રમુખ ,સંગઠન મંત્રી

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ સરપંચ સંગઠન ના પ્રમુખ અરવિંદજી ગોહિલે જણાવ્યું હતું કે સરપંચોની

જાહેરાતAdvertisement

એકતા, સંગઠનની એકતા થકી સરપંચોના હક્કો અને અધિકારો સન્માન અને ગામના વિકાસ માટે તેમજ સરકારના કામો માં સહભાગી થવા આ સંગઠન કામ કરશે